સફેદ ફોસ્ફરસમાં $P-P-P$ બંધકોણ કેટલો હોય છે?

  • A
    $90^{\circ}$
  • B
    $109^{\circ} 28^{\prime}$
  • C
    $120^{\circ}$
  • D
    $60^{\circ}$

Explore More

Similar Questions

એમોનિયમ ડાયક્રોમેટને ગરમ કરવાથી શું ઉત્પન્ન થાય છે?

ખોટો ક્રમ કયો છે?

ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ અને ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડની બનાવટ આપો.

સફેદ ફોસ્ફરસને $CO_2$ ના નિષ્ક્રિય વાતાવરણમાં સાંદ્ર $NaOH$ દ્રાવણ સાથે ગરમ કરતા ક્ષાર '$X$' અને વાયુ '$Y$' મળે છે. $X$ અને $Y$ માં મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંક અનુક્રમે કેટલો હશે?

$HNO_3 + P_4O_{10} \to 4HPO_3 + X$. $X$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo