$[Co(NH_3)_5 ONO]^{2+}$ આયનનું $IUPAC$ નામ શું છે?

  • A
    પેન્ટાએમાઈન નાઈટ્રાઈટોકોબાલ્ટ$(III)$ આયન
  • B
    પેન્ટાએમાઈન નાઈટ્રાઈટો-$O$-કોબાલ્ટ$(III)$ આયન
  • C
    પેન્ટાએમાઈન નાઈટ્રોકોબાલ્ટ$(III)$ આયન
  • D
    પેન્ટાએમાઈન નાઈટ્રોકોબાલ્ટ$(IV)$ આયન

Explore More

Similar Questions

સંકીર્ણ સંયોજન $[Cr(NH_3)_5(CN)]_3[Ir(NO_2)_6]_2$ નું સાચું $IUPAC$ નામ પસંદ કરો.

સંકીર્ણ સંયોજન ટ્રાયએમાઈનડાયએક્વાક્લોરાઈડો કોબાલ્ટ $(III)$ ક્લોરાઈડનું સૂત્ર શું છે?

નીચેના સંકીર્ણનું $IUPAC$ નામ જણાવો: નેસ્લર પ્રક્રિયક $(Nessler's \text{ reagent})$

${K_3}[Ir({C_2}{O_4})_3]$ નું $I.U.P.A.C.$ નામ શું છે?

$[Cr(NH_3)_4 Cl_2] NO_3$ નુ $IUPAC$ નામ ....... થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo