બે અલગ-અલગ વિદ્યુત ઉપકરણો $P$ અને $Q$ માટેના $I-V$ આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. જો $R_P$ અને $R_Q$ એ ઉપકરણોના અવરોધ હોય,તો:

  • A
    $R_P = R_Q$
  • B
    $R_P > R_Q$
  • C
    $R_P < R_Q$
  • D
    $R_P = \frac{R_Q}{2}$

Explore More

Similar Questions

એક વાહક માટેનો $V-i$ આલેખ $V$-અક્ષ સાથે $\theta$ ખૂણો બનાવે છે. અહીં $V$ એ વોલ્ટેજ દર્શાવે છે અને $i$ એ વિદ્યુતપ્રવાહ દર્શાવે છે. વાહકનો અવરોધ શેના દ્વારા આપવામાં આવે છે?

નીચેનામાંથી કયો આલેખ ઓહ્મિક અવરોધ દર્શાવે છે?

પરિપથમાં વહેતો વિદ્યુતપ્રવાહ આકૃતિમાં દર્શાવેલ છે,તો પરિપથનો અવરોધ કેટલો હશે?

બે વોલ્ટામીટર માટે $V-I$ આલેખ $A$ અને $B$ દોરવામાં આવ્યા છે. દરેક આલેખને ઓળખો.

$10 \, \Omega$ ના અવરોધમાંથી પસાર થતો વિદ્યુતભાર $q$ (કુલંબમાં) સમય $t$ (સેકન્ડમાં) ના વિધેય તરીકે $q = 3t^2 - 2t + 6$ દ્વારા આપવામાં આવે છે। $t = 5 \, s$ સમયે અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે ($V$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo