$mRNA$ માં અભાષાંતરિત વિસ્તારો $(UTRs)$ હોય છે

  • A
    $3'$-છેડે ટર્મિનેટર કોડોનની આગળ
  • B
    $5'$-છેડે $AUG$ ની પહેલા
  • C
    $3'$-છેડે અને $5'$-છેડે અનુક્રમે ટર્મિનેટર કોડોનની આગળ અને $AUG$ ની પહેલા
  • D
    $AUG$ અને ટર્મિનેટર કોડોન $UTR$ ની આસપાસ હોય છે

Explore More

Similar Questions

ભાષાંતર (Translation) ની પ્રક્રિયા દરમિયાન શું થાય છે?

ભાષાંતર (translation) દરમિયાન નીચેનામાંથી કયા પ્રકારનું $RNA$ એમિનો એસિડને રિબોઝોમ તરફ લઈ જાય છે?

$t-RNA$ અણુમાં ત્રણ ક્રમિક બેઝની શૃંખલા જે $m-RNA$ પરના પૂરક સંકેત (કોડોન) સાથે વિશિષ્ટ રીતે જોડાય છે,તેને શું કહેવામાં આવે છે?

$t-RNA$ અણુ સામાન્ય રીતે કેટલા ન્યુક્લિઓટાઇડ ધરાવે છે?

$m-RNA$ ના એક્ઝોન (exon) ભાગમાં ............. માટે સંકેત હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo