સંકીર્ણ $[Cr(NH_3)_3(H_2O)_2Cl]Cl_2$ નું $IUPAC$ નામ શું છે?

  • A
    ટ્રાયએમાઈનડાયએક્વાક્લોરિડોક્રોમિયમ$(III)$ ક્લોરાઈડ.
  • B
    ડાયએક્વાટ્રાયએમાઈનક્લોરિડોક્રોમિયમ$(III)$ ક્લોરાઈડ.
  • C
    ક્લોરિડોડાયએક્વાટ્રાયએમાઈનક્રોમિયમ$(III)$ ક્લોરાઈડ.
  • D
    ટ્રાયએમાઈનડાયએક્વાટ્રાયક્લોરિડોક્રોમિયમ$(III)$.

Explore More

Similar Questions

સંકિર્ણ ક્લોરોકમ્પાઉન્ડ ડાયએક્વાટ્રાયએમાઈન કોબાલ્ટ $(III)$ ક્લોરાઈડને કેવી રીતે દર્શાવવામાં આવે છે?

નીચેનામાંથી કયું સોડિયમ હેક્ઝાફ્લોરોએલ્યુમિનેટ$(III)$ નું સૂત્ર છે?

સંકીર્ણ સંયોજન $[Co(NH_3)_6]Cl_3$ માં કોબાલ્ટનો ઓક્સિડેશન આંક કેટલો છે?

સંકીર્ણ ક્લોરોડાયએક્વાટ્રાયએમાઇન કોબાલ્ટ $(III)$ ક્લોરાઇડ નુ સૂત્ર .................. થશે.

$Na_3[Co(ONO)_6]$ સંયોજનનું $IUPAC$ નામ શું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo