એક નિર્બળ એસિડ,બેન્ઝોઇક એસિડનો $pK_a$ અને એક નિર્બળ બેઇઝ,એમોનિયમ હાઇડ્રોક્સાઇડનો $pK_b$ અનુક્રમે $4.25$ અને $4.75$ છે. તો એમોનિયમ બેન્ઝોએટના $0.1 \ M$ દ્રાવણનો $pH$ કેટલો થશે?

  • A
    $7.1$
  • B
    $7.5$
  • C
    $6.75$
  • D
    $6.5$

Explore More

Similar Questions

પોટેશિયમ ફોર્મેટનું જલીય દ્રાવણ ........... હોય છે.

વિધાન $(A)$: $CH_3COONa$ નું જલીય દ્રાવણ સ્વભાવે આલ્કલાઇન (બેઝિક) હોય છે.
કારણ $(R)$: એસીટેટ આયન એનાયોનિક જળવિભાજન પામે છે.
સાચો જવાબ છે

કયો ક્ષાર જળવિભાજનની સૌથી વધુ માત્રા દર્શાવે છે?

સોડિયમ ઓક્સાઇડ $(pH_1)$,સોડિયમ સલ્ફાઇડ $(pH_2)$,સોડિયમ સેલેનાઇડ $(pH_3)$ અને સોડિયમ ટેલ્યુરાઇડ $(pH_4)$ ના આઇસોમોલર દ્રાવણોના $pH$ વચ્ચેનો સાચો સંબંધ શું છે?

$25^{\circ}C$ તાપમાને નિર્બળ એસિડ $(pK_a = 4)$ અને નિર્બળ બેઇઝ $(pK_b = 5)$ ના ક્ષારના દ્રાવણની $pH$ કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo