$C_4H_{10}O$ આણ્વીય સૂત્ર ધરાવતા અસમપ્રમાણ ઈથરનું $IUPAC$ નામ શું છે?

  • A
    ઇથોક્સી પ્રોપેન
  • B
    મિથોક્સી ઇથેન
  • C
    ઇથોક્સી ઇથેન
  • D
    મિથોક્સી પ્રોપેન

Explore More

Similar Questions

નીચેનાને પ્રાથમિક,દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલમાં વર્ગીકૃત કરો:
$(i)$ $CH_3-C(CH_3)_2-CH_2OH$
$(ii)$ $CH_2=CH-CH_2OH$
$(iii)$ $CH_3-CH_2-CH_2-OH$
$(iv)$ $C_6H_5-CH(OH)-CH_3$
$(v)$ $C_6H_5-CH_2-CH(OH)-CH_3$
$(vi)$ $C_6H_5-CH=CH-C(OH)(CH_3)_2$

ઓર્થો-ડાયહાઈડ્રોક્સી બેન્ઝીન શું છે?

ક્રોટોનાઇલ આલ્કોહોલ કયા પ્રકારનો આલ્કોહોલ છે?

$1, 2, 3$-ટ્રાયહાઇડ્રોક્સીબેન્ઝિનને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?

સાયક્લોહેક્ઝેનોલનું બંધારણીય સૂત્ર કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo