$OHC-CH_2-CH_2-CH(CH_2-CHO)-CH_2-CHO$ નું $IUPAC$ નામ શું છે?

  • A
    $4,4-$ડાય(ફોર્મિલમિથાઇલ)બ્યુટેનાલ
  • B
    $2-$(ફોર્મિલમિથાઇલ)બ્યુટેન$-1,4-$ડાયકાર્બાલ્ડિહાઇડ
  • C
    હેક્ઝેન$-3-$એસેટલ$-1,6-$ડાયલ
  • D
    $3-$(ફોર્મિલમિથાઇલ)હેક્ઝેન$-1,6-$ડાયલ

Explore More

Similar Questions

$HC \equiv C-CH_2-CH_2-C(CH=CH_2)=CH-CHO$ સંયોજનનું $IUPAC$ નામ શું છે?

Difficult
View Solution

નીચેના સંયોજનોમાં રહેલા ક્રિયાશીલ સમૂહો ઓળખો. તેમના નામ,પ્રત્યય (suffix) અને પૂર્વગ (prefix) લખો.
$(a)$ $CH_3CH_2CH_2COOH$
$(b)$ $CH_3CH_2CH_2COO^{-}Na^{+}$
$(c)$ $CH_3CH_2COOCH_3$

નીચેના સંયોજનનું $IUPAC$ નામ શું છે?
$[A]$ $4-\text{મિથાઈલક્લોરોબેન્ઝિન}$
$[B]$ $4-\text{ક્લોરોટોલ્યુઈન}$
$[C]$ $1-\text{ક્લોરો}-4-\text{મિથાઈલબેન્ઝિન}$
$[D]$ $1-\text{મિથાઈલ}-4-\text{ક્લોરોબેન્ઝિન}$

નીચેના સંયોજનનું $IUPAC$ નામ શું છે?
$CH_3-CH_2-C(Br)=C(CH_3)-CH_2-CH_3$

નીચે આપેલા સંયોજનનું $IUPAC$ નામ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo