કોઈપણ માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક હંમેશા $.....$ હોય છે.

  • A
    $1$
  • B
    $ > 1$
  • C
    $ < 1$
  • D
    $0$

Explore More

Similar Questions

જો બહિર્ગોળ લેન્સ દ્વારા બનતું પ્રતિબિંબ વસ્તુના કદ જેટલું જ હોય,તો લેન્સની સાપેક્ષમાં પ્રતિબિંબનું સ્થાન અને પ્રકાર શું હશે?

નીચેનામાંથી કયું ગોલીય અરીસાનો ભાગ છે?

વક્રીભવનાંક માટે કઈ સંજ્ઞા વપરાય છે?

$(a)$ બે લેન્સનો પાવર $(i) +2 \text{ D}$ અને $(ii) -4 \text{ D}$ છે. દરેક લેન્સનો પ્રકાર અને કેન્દ્રલંબાઈ શું છે?
$(b)$ એક વસ્તુને $-4 \text{ D}$ પાવર ધરાવતા લેન્સથી $100 \text{ cm}$ અંતરે રાખવામાં આવે છે. પ્રતિબિંબનું અંતર ગણો.

જ્યારે પ્રકાશનું કિરણ સપાટી પર લંબરૂપે આપાત થાય ત્યારે વક્રીભવનકોણ કેટલો હશે ($^{\circ}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo