ક્રિયા-પ્રતિક્રિયા બળો:

  • A
    સમાન પદાર્થ પર કાર્ય કરવા જોઈએ
  • B
    અલગ-અલગ પદાર્થો પર કાર્ય કરવા જોઈએ
  • C
    સમાન પદાર્થ પર કાર્ય કરી શકે છે
  • D
    અલગ-અલગ પદાર્થો પર કાર્ય કરી શકે છે

Explore More

Similar Questions

આપેલ દળ ધરાવતા પદાર્થનું વેગમાન તેના શેના પ્રમાણમાં હોય છે?

ન્યૂટનના ગતિના પ્રથમ નિયમને જડત્વનો નિયમ પણ કહેવામાં આવે છે. શા માટે?

એક મોટર કાર $108 \, km \, h^{-1}$ ના વેગથી ગતિ કરી રહી છે અને બ્રેક લગાવ્યા પછી તેને અટકતા $4 \, s$ લાગે છે. જો મુસાફરો સાથે કારનું દળ $1000 \, kg$ હોય,તો બ્રેક દ્વારા કાર પર લાગતું બળ શોધો.

એક ટ્રક સ્થિર અવસ્થામાંથી ગતિ શરૂ કરે છે અને અચળ પ્રવેગ સાથે ટેકરી પરથી નીચે ઉતરે છે. તે $20 \, s$ માં $400 \, m$ અંતર કાપે છે. તેનો પ્રવેગ શોધો. જો તેનું દળ $7$ મેટ્રિક ટન હોય, તો તેના પર લાગતું બળ શોધો.

Difficult
View Solution

જ્યારે ઝડપથી દોડતો ઘોડો અચાનક ઉભો રહી જાય છે,ત્યારે બેદરકાર સવાર આગળની દિશામાં પડી જાય છે. તેનું કારણ આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo