પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા (activation energy) નીચેનામાંથી કયા આલેખના ઢાળ (slope) પરથી નક્કી કરી શકાય છે?

  • A
    $\ln k$ વિરુદ્ધ $\frac{1}{T}$
  • B
    $\frac{T}{\ln k}$ વિરુદ્ધ $\frac{1}{T}$
  • C
    $\ln k$ વિરુદ્ધ $T$
  • D
    $\frac{\ln k}{T}$ વિરુદ્ધ $T$

Explore More

Similar Questions

વિધાન : ટ્રાન્ઝિશન સ્ટેટ થિયરી મુજબ,સક્રિયકૃત સંકુલ (activated complex) ના નિર્માણ માટે,કંપનશીલ સ્વતંત્રતાની માત્રા (vibrational degree of freedom) માંથી એક,સ્થાનાંતરિત સ્વતંત્રતાની માત્રા (translational degree of freedom) માં રૂપાંતરિત થાય છે.
કારણ : સક્રિયકૃત સંકુલની ઉર્જા પ્રક્રિયક અણુઓની ઉર્જા કરતા વધારે હોય છે.

એક પ્રક્રિયા માટે,તાપમાન $10\,^\circ\text{C}$ થી વધીને $50\,^\circ\text{C}$ થાય છે. તો પ્રક્રિયાના દરમાં ........ ગણો વધારો થશે.

બધી જ ઉર્જાની દ્રષ્ટિએ અસરકારક અથડામણો રાસાયણિક ફેરફારમાં પરિણમતી નથી. ઉદાહરણની મદદથી સમજાવો.

Difficult
View Solution

$300 \ K$ તાપમાને પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક $0.58 \ s^{-1}$ અને $290 \ K$ તાપમાને $0.026 \ s^{-1}$ છે. સક્રિયકરણ ઉર્જા $(E_a)$ કેટલી હશે? $(R=8.314 \ J \ K^{-1} \ mol^{-1})$

પ્રથમ ક્રમની એક પ્રક્રિયાને $298\, K$ તાપમાને $10\%$ પૂર્ણ થવા લાગતો સમય એ $308\, K$ તાપમાને $25\%$ પૂર્ણ થવા લાગતા સમય જેટલો છે. તો પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા ................ $kJ/mol$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo