આકૃતિમાં દર્શાવેલ અવરોધ $R$ નું વાસ્તવિક મૂલ્ય $30\,\Omega$ છે. આ પ્રયોગમાં પ્રમાણિત સૂત્ર $R_{measured} = \frac{V}{I}$ નો ઉપયોગ કરીને માપવામાં આવે છે,જ્યાં $V$ અને $I$ અનુક્રમે વોલ્ટમીટર અને એમીટરના રીડિંગ્સ છે. જો $R$ નું માપેલ મૂલ્ય વાસ્તવિક મૂલ્ય કરતા $5\%$ ઓછું હોય,તો વોલ્ટમીટરનો આંતરિક અવરોધ ................. $\Omega$ છે.

  • A
    $600$
  • B
    $570$
  • C
    $35$
  • D
    $350$

Explore More

Similar Questions

આપેલ પરિપથમાં,જ્યારે કળ $S$ બંધ કરવામાં આવે છે,ત્યારે તેમાંથી પસાર થતો પ્રવાહ એમ્પીયરમાં કેટલો હશે?

Difficult
View Solution

$4\,\Omega$ આંતરિક અવરોધ ધરાવતી બેટરીને આકૃતિમાં દર્શાવ્યા મુજબ અવરોધોના નેટવર્ક સાથે જોડવામાં આવે છે. જો નેટવર્કને મહત્તમ પાવર પહોંચાડવાનો હોય,તો $R$ નું મૂલ્ય $\Omega$ માં કેટલું હોવું જોઈએ?

એક ઇલેક્ટ્રિક ટોસ્ટર તેના હીટિંગ એલિમેન્ટ માટે નાઇક્રોમનો ઉપયોગ કરે છે. જ્યારે તેમાંથી અવગણ્ય નાનો પ્રવાહ પસાર થાય છે,ત્યારે ઓરડાના તાપમાને $(27.0^{\circ} C)$ તેનો અવરોધ $75.3\; \Omega$ માલૂમ પડે છે. જ્યારે ટોસ્ટરને $230\; V$ ના સપ્લાય સાથે જોડવામાં આવે છે,ત્યારે થોડી સેકન્ડો પછી પ્રવાહ $2.68\; A$ ના સ્થિર મૂલ્ય પર આવી જાય છે. નાઇક્રોમ એલિમેન્ટનું સ્થિર તાપમાન ($^{\circ} C$ માં) કેટલું હશે? નાઇક્રોમનો તાપમાન ગુણાંક $1.70 \times 10^{-4}\; ^{\circ} C^{-1}$ છે.

દરેક $r \Omega$ અવરોધ ધરાવતા અવરોધોના નેટવર્કમાં બિંદુ $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો.

Difficult
View Solution

આપેલ નેટવર્કમાં,શાખા $BG$ માંથી વહેતો પ્રવાહ આશરે ............ $A$ જેટલો છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo