બે તારની ટ્રાન્સમિશન લાઇન અથવા કૉ-ઑક્સિયલ કૅબલની સરખામણીમાં ઑપ્ટિકલ ફાઇબર કમ્યૂનિકેશનના ફાયદાઓ . . . . . . છે.

  • A
    ઓછી બૅન્ડવિડ્થ, ઓછો ટ્રાન્સમિશન લૉસ
  • B
    મોટી બૅન્ડવિડ્થ, વધુ ટ્રાન્સમિશન લૉસ
  • C
    મોટી બૅન્ડવિડ્થ, ઓછો ટ્રાન્સમિશન લૉસ
  • D
    ઓછી બૅન્ડવિડ્થ, વધુ ટ્રાન્સમિશન લૉસ

Explore More

Similar Questions

આયનોસ્ફિયરથી પરાવર્તિત થઈ રિસીવર સુધી પહોંચતા રેડિયો તરંગોનું પ્રસરણ ....... દ્વારા થાય છે.

માઇક્રોફોનના આઉટપુટમાં મળતું સિગ્નલ કયા પ્રકારનું હોય છે?

$1 \text{ kHz}$ ની આવૃત્તિ અને $5 \text{ V}$ ના પીક વોલ્ટેજ ધરાવતો મેસેજ સિગ્નલ,$1 \text{ MHz}$ ની કેરિયર આવૃત્તિ અને $15 \text{ V}$ ના પીક વોલ્ટેજને મોડ્યુલેટ કરે છે. આ સિગ્નલનું સાચું વર્ણન કયું છે?

એમ્પ્લિટ્યુડ મોડ્યુલેટેડ તરંગ માટે,મહત્તમ અને ન્યૂનતમ કંપવિસ્તાર અનુક્રમે $10 \ V$ અને $2 \ V$ માલૂમ પડે છે. તો મોડ્યુલેશન ઇન્ડેક્સ કેટલો હશે?

જો ટ્રાન્સમિટિંગ અને રિસીવિંગ એન્ટેનાની ઊંચાઈ દરેક $80\,m$ હોય,તો મહત્તમ લાઇન ઓફ સાઇટ અંતર $..............\,km$ હશે. આપેલ છે: પૃથ્વીની ત્રિજ્યા $= 6.4 \times 10^6\,m$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo