એક શ્વાસ દરમિયાન અંદર લેવામાં આવતી અથવા બહાર કાઢવામાં આવતી હવાને શું કહેવામાં આવે છે?

  • A
    અવશેષી હવા (Residual air)
  • B
    જીવનક્ષમ હવા (Vital air)
  • C
    ટાઈડલ હવા (Tidal air)
  • D
    આ તમામ

Explore More

Similar Questions

અવશેષી કદ (Residual volume) એટલે શું?

ઉચ્છવાસ અનામત કદ $(ERV)$ નું સરેરાશ મૂલ્ય કેટલું છે ($, ml$ માં)?

કોલમ-$I$ ને કોલમ-$II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
કોલમ-$I$કોલમ-$II$
$a.$ ટાઈડલ વોલ્યુમ$i.$ $2500$ થી $3000 \, mL$ હવા
$b.$ ઈન્સપાયરેટરી રિસર્વ વોલ્યુમ$ii.$ $1000 \, mL$ હવા
$c.$ એક્સપાયરેટરી રિસર્વ વોલ્યુમ$iii.$ $500 \, mL$ હવા
$d.$ રેસિડ્યુઅલ વોલ્યુમ$iv.$ $3400$ થી $4800 \, mL$ હવા
$e.$ વાઈટલ કેપેસિટી$v.$ $1200 \, mL$ હવા

નીચે આપેલ ફેફસાંમાં રહેલી હવાના જથ્થાના આધારે ફુપ્ફુસીય કદ/ક્ષમતાનો પ્રકાર ઓળખો.
$I.$ $1100 \ mL - 1200 \ mL$
$II.$ $500 \ mL$
$III.$ $5000 \ mL - 6000 \ mL$
સાચો વિકલ્પ પસંદ કરો.

શ્વસન માર્ગમાં હંમેશા ફસાયેલી રહેતી હવાના જથ્થાને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo