કયું એમાઈન $p$-ટોલ્યુઈન સલ્ફોનાઈલ ક્લોરાઈડ સાથે પ્રક્રિયા કરીને સ્પષ્ટ દ્રાવણ આપે છે,જેનું એસિડીફિકેશન કરવાથી અદ્રાવ્ય સંયોજન મળે છે?

  • A
    $C_2H_5NH_2$
  • B
    $(C_2H_5)_2NH$
  • C
    $(C_2H_5)_3N$
  • D
    $CH_3NHC_2H_5$

Explore More

Similar Questions

હિન્સબર્ગના પ્રક્રિયક (બેન્ઝીનસલ્ફોનાઈલ ક્લોરાઈડ) સાથે પ્રક્રિયા કરતા સંયોજનોની સંખ્યા $ . . . . . . $ છે.

કાર્બાઈલેમાઈન કસોટીનો ઉપયોગ કાર્બનિક સંયોજનમાં પ્રાથમિક એમિનો સમૂહની હાજરી શોધવા માટે થાય છે. જ્યારે આ કસોટી એનિલિન સાથે કરવામાં આવે ત્યારે નીચેનામાંથી કયું સંયોજન બને છે?

એક સંયોજન $X$ ક્લોરોફોર્મ અને $NaOH$ સાથે પ્રક્રિયા કરીને ખૂબ જ અપ્રિય ગંધ ધરાવતું સંયોજન આપે છે. $X$ શું છે?

Difficult
View Solution

નીચે મુજબની દ્રાવ્યતા પ્રોફાઇલ દર્શાવતું કાર્બનિક સંયોજન '$X$' કયું છે?
'$X$' $\xrightarrow{\text{પાણી}}$ અદ્રાવ્ય
'$X$' $\xrightarrow{5\% \,HCl}$ અદ્રાવ્ય
'$X$' $\xrightarrow{10\% \,NaOH}$ અદ્રાવ્ય
'$X$' $\xrightarrow{10\% \,NaHCO_3}$ અદ્રાવ્ય

હિન્સબર્ગ પ્રક્રિયક એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo