અચળ કદ પર $35 \ g$ ઓક્સિજનનું તાપમાન $80^{\circ} C$ વધારવા માટે આપવી પડતી ઉષ્માનો જથ્થો કેટલો છે ($kJ$ માં)? (ઓક્સિજનનું આણ્વીય દળ $32$ છે અને $R = 8.3 \ J \ mol^{-1} \ K^{-1}$)

  • A
    $2.84$
  • B
    $1.68$
  • C
    $1.81$
  • D
    $2.88$

Explore More

Similar Questions

$176 \text{ ગ્રામ}$ $CO_2$ નું તાપમાન $0^{\circ} C$ થી $30^{\circ} C$ સુધી બદલવા માટે $3600 \text{ જૂલ}$ ઉષ્મીય ઊર્જાનું શોષણ થાય છે. $CO_2$ ની મોલર વિશિષ્ટ ઉષ્મા $J \ mol^{-1} K^{-1}$ માં કેટલી હશે?

જો $c_p$ અને $c_v$ એ $M$ આણ્વીય દળ ધરાવતા આદર્શ વાયુની વિશિષ્ટ ઉષ્મા (એકમ દળ દીઠ) દર્શાવતા હોય,તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે,જ્યાં $R$ એ મોલર વાયુ અચળાંક છે?

$1 \, mol$ આદર્શ વાયુનું તાપમાન $20^{\circ} C$ થી $25^{\circ} C$ સુધી વધારવા માટે $50 \, cal$ ઉષ્માની જરૂર પડે છે,જ્યારે વાયુનું દબાણ અચળ રાખવામાં આવે છે. અચળ કદ પર તે જ વાયુનું તાપમાન સમાન ગાળામાં વધારવા માટે જરૂરી ઉષ્મા ........ $cal$ છે $(R = 2 \, cal / mol \cdot K)$.

દ્વિપરમાણ્વીય વાયુ માટે $\frac{R}{C_P}$ નું મૂલ્ય શું છે?

એક આદર્શ વાયુની અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા $(7/2)R$ છે. અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo