એક વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્રનો કંપવિસ્તાર $60 \ Vm^{-1}$ છે. તો ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર કેટલો હશે?

  • A
    $2 \times 10^{-7} \ T$
  • B
    $2 \times 10^7 \ T$
  • C
    $6 \times 10^7 \ T$
  • D
    $6 \times 10^{-7} \ T$

Explore More

Similar Questions

ભલે વિદ્યુતક્ષેત્ર $E$ એ વિદ્યુતભારિત કણ પર $qE$ જેટલું બળ લગાડે છે, તેમ છતાં $EM$ તરંગનું વિદ્યુતક્ષેત્ર વિકિરણ દબાણમાં ફાળો આપતું નથી (પરંતુ ઉર્જાનું સ્થાનાંતર કરે છે). સમજાવો.

બે વાયરની ટ્રાન્સમિશન લાઈનમાં પાવર ....... વહે છે.

જો ${\mu_r}$ એ સાપેક્ષ પરમીએબિલિટી (relative permeability) અને $K$ એ માધ્યમનો ડાયઇલેક્ટ્રિક અચળાંક હોય,તો તેનો વક્રીભવનાંક $n$ નીચેનામાંથી કયો છે?

વિદ્યુતચુંબકીય તરંગોના પ્રસરણમાં,પ્રસરણની દિશા અને ધ્રુવીભવનના સમતલ વચ્ચેનો ખૂણો કેટલો હોય છે ($^{\circ}$ માં)?

$-z$ અક્ષની દિશામાં પ્રસરતા વિદ્યુતચુંબકીય $(e.m.)$ તરંગ સાથે સંકળાયેલ વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રને નીચેનામાંથી કોના દ્વારા દર્શાવી શકાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo