દિશા ગુણોત્તર $2, 2, 1$ ધરાવતી રેખા અને બિંદુઓ $(3, 1, 4)$ અને $(7, 2, 12)$ ને જોડતી રેખા વચ્ચેનો ખૂણો શોધો.

  • A
    $\cos^{-1}\left(\frac{2}{3}\right)$
  • B
    $\cos^{-1}\left(\frac{3}{4}\right)$
  • C
    $\tan^{-1}\left(-\frac{2}{3}\right)$
  • D
    $\cos^{-1}\left(\frac{1}{3}\right)$

Explore More

Similar Questions

એક રેખા $L_1$ એ $3 \hat{i}$ સ્થાન સદિશ ધરાવતા બિંદુમાંથી પસાર થાય છે અને $-\hat{i}+\hat{j}+\hat{k}$ સદિશને સમાંતર છે. બીજી રેખા $L_2$ એ $\hat{i}+\hat{j}$ સ્થાન સદિશ ધરાવતા બિંદુમાંથી પસાર થાય છે અને $\hat{i}+\hat{k}$ સદિશને સમાંતર છે. રેખાઓ $L_1$ અને $L_2$ ના છેદબિંદુનો સ્થાન સદિશ શોધો.

બિંદુ $3 \bar{i}-2 \bar{j}+\bar{k}$ થી બિંદુઓ $\bar{i}-3 \bar{j}+5 \bar{k}$ અને $2 \bar{i}+\bar{j}-4 \bar{k}$ ને જોડતી રેખાનું લંબ અંતર શોધો.

બિંદુઓ $(2,1,-3)$ અને $(-3,1,7)$ ને જોડતી રેખા અને $\frac{x-1}{3}=\frac{y}{4}=\frac{z+3}{5}$ ને સમાંતર રેખા વચ્ચેનો લઘુકોણ શોધો.

$1, -4, 2$ દિશા ગુણોત્તર ધરાવતી એક રેખા,રેખાઓ $\frac{x-7}{3}=\frac{y-1}{-1}=\frac{z+2}{1}$ અને $\frac{x}{2}=\frac{y-7}{3}=\frac{z}{1}$ ને અનુક્રમે $A$ અને $B$ બિંદુઓમાં છેદે છે. તો $( AB )^{2}$ ની કિંમત શોધો.

જો રેખાઓ $\frac{x - 1}{2} = \frac{y + 2}{3} = \frac{z - 1}{4}$ અને $\frac{x - 3}{1} = \frac{y - k}{2} = \frac{z}{1}$ એકબીજાને છેદે,તો $k$ નું મૂલ્ય શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo