એક પ્રિઝમનો ખૂણો $A$ છે. તેની એક વક્રીભવનકારક સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવેલ છે. પ્રથમ સપાટી પર $2A$ ના આપાતકોણે આપાત થતા પ્રકાશના કિરણો ચાંદીવાળી સપાટી પર પરાવર્તન પામ્યા પછી તે જ માર્ગે પાછા ફરે છે. પ્રિઝમનો વક્રીભવનાંક $\mu$ કેટલો હશે?

  • A
    $2\,\sin\,A$
  • B
    $2\,\cos\,A$
  • C
    $\frac{1}{2}\,\cos\,A$
  • D
    $\tan\,A$

Explore More

Similar Questions

$60^{\circ}$ ના પ્રિઝમ કોણ ધરાવતા પ્રિઝમમાંથી પસાર થતા એકરંગી પ્રકાશના કિરણનું લઘુત્તમ વિચલન $38^{\circ}$ છે. પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે?

જ્યારે પ્રકાશનું કિરણ સમબાજુ પ્રિઝમની એક વક્રીભવનકારક સપાટી પર લંબરૂપે આપાત થાય છે (પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક $= 1.5$),ત્યારે બીજી વક્રીભવનકારક સપાટી પર કિરણ સાથે શું થાય છે?

એક સમબાજુ પ્રિઝમને સમક્ષિતિજ સપાટી પર મૂકવામાં આવે છે. એક કિરણ $PQ$ તેના પર આપાત થાય છે. લઘુત્તમ વિચલન માટે:

પ્રકાશનું એક કિરણ નાના ખૂણા '$A$' ધરાવતા પ્રિઝમની એક સપાટી પર '$i$' આપાતકોણે આપાત થાય છે અને બીજી સપાટી પરથી લંબરૂપે બહાર નીકળે છે. જો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક '$\mu$' હોય,તો આપાતકોણનું મૂલ્ય કેટલું થાય?

પીળા પ્રકાશનું પ્રિઝમ દ્વારા વક્રીભવન થાય છે જે લઘુત્તમ વિચલન ઉત્પન્ન કરે છે. જો $i_1$ અને $i_2$ એ પ્રિઝમ માટે આપાતકોણ અને નિર્ગમનકોણ દર્શાવતા હોય,તો ..........

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo