ટાવરની ટોચ પરથી પથ્થરનો અવસેધકોણ $45^{\circ}$ છે અને ટાવરની ઊંચાઈ $30 \, m$ છે. તો ટાવર અને પથ્થર વચ્ચેનું અંતર ......... $m$ છે.

  • A
    $20$
  • B
    $15$
  • C
    $30$
  • D
    $45$

Explore More

Similar Questions

એક વીજળીના થાંભલાની ટોચ સાથે બાંધેલું કેબલ જમીન પરના એક બિંદુએ થાંભલાથી $a \text{ m}$ દૂર બાંધેલું છે. જો કેબલ જમીન સાથે $\theta$ માપનો ખૂણો બનાવતું હોય,તો સાબિત કરો કે થાંભલાની ઊંચાઈ $a \tan \theta \text{ m}$ અને તારની લંબાઈ $a \sec \theta \text{ m}$ છે.

Difficult
View Solution

ક્ષિતિજ સમાંતર કિરણ અને દ્રષ્ટિ કિરણના યોગથી ઉત્સેધકોણ બને છે,તો અવલોકન હેઠળની વસ્તુ $\ldots \ldots \ldots$ છે.

એક હોડી નદીના કિનારે ઝાડ પર બેઠેલા એક માણસ તરફ અચળ ઝડપે જઈ રહી છે. કોઈ એક સમયે,માણસ હોડીનો અવસેધકોણ $30^{\circ}$ માપે છે. $10$ મિનિટ પછી,આ ખૂણો $60^{\circ}$ માપવામાં આવે છે. હવે હોડીને કિનારે પહોંચતા કેટલો વધુ સમય લાગશે? (મિનિટમાં)

Difficult
View Solution

$70\, m$ ઊંચા ટાવરની ટોચ પરથી એક થાંભલાની ટોચ અને પાયાના અવસેધકોણ અનુક્રમે $30^{\circ}$ અને $45^{\circ}$ માલૂમ પડે છે. ટાવરથી થાંભલાનું અંતર અને થાંભલાની ઊંચાઈ શોધો.

Difficult
View Solution

એક બહુમાળી ઇમારતના પાયાથી $50 \ m$ દૂર આવેલા એક બિંદુથી,પ્રથમ માળનો ઉત્સેધકોણ $30^{\circ}$ અને પંદરમા માળનો ઉત્સેધકોણ $60^{\circ}$ માલૂમ પડે છે. તો પ્રથમ માળ અને પંદરમા માળ વચ્ચેનું અંતર કેટલું હશે? ($m$ માં)

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo