એક સ્થળે ડીપનો ખૂણો $40.6^\circ$ છે અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના ઉર્ધ્વ ઘટકની તીવ્રતા $V = 6 \times 10^{-5} \text{ Tesla}$ છે. આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની કુલ તીવ્રતા $(I)$ કેટલી હશે?

  • A
    $7 \times 10^{-5} \text{ Tesla}$
  • B
    $6 \times 10^{-5} \text{ Tesla}$
  • C
    $5 \times 10^{-5} \text{ Tesla}$
  • D
    $9.2 \times 10^{-5} \text{ Tesla}$

Explore More

Similar Questions

ચુંબકીય ધ્રુવોના સ્થાન જણાવો:
$(i)$ ઉત્તર ધ્રુવ
$(ii)$ દક્ષિણ ધ્રુવ

પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અને ચુંબકીય ધ્રુવોના સ્થાન વિશે માહિતી આપો.

ચુંબકીય વિષુવવૃત્ત પર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની કુલ તીવ્રતા $5$ $units$ છે. $37^{\circ}$ ના ચુંબકીય અક્ષાંશ પર તેનું મૂલ્ય કેટલું હશે?

મેગ્નેટિક ડેક્લિનેશન (ચુંબકીય ડેક્લિનેશન) સમજાવો.

એક સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની સમક્ષિતિજ અને ઉર્ધ્વ તીવ્રતા અનુક્રમે $0.30 \ G$ અને $0.173 \ G$ છે. આ સ્થળે ડીપનો ખૂણો (angle of dip) .....$^o$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo