હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કોના પ્રમાણમાં હોય છે? (જ્યાં $r$ એ ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા છે)

  • A
    $\sqrt{r}$
  • B
    $\frac{1}{r}$
  • C
    $r$
  • D
    $\frac{1}{\sqrt{r}}$

Explore More

Similar Questions

હાઇડ્રોજન પરમાણુની સૌથી અંદરની ઇલેક્ટ્રોન કક્ષાની ત્રિજ્યા $5.3 \times 10^{-11} \ m$ છે. તો $n=2$ અને $n=3$ માટેની કક્ષાઓની ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો થાય?

જો હાઇડ્રોજન પરમાણુમાં પ્રથમ બોહર કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસ (પ્રોટોન) વચ્ચેનું બળ $F$ હોય,તો જ્યારે ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં હોય ત્યારે તેમની વચ્ચેનું બળ કેટલું હશે?

જ્યારે હાઇડ્રોજન પરમાણુમાં ભ્રમણ કરતો ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં (મુખ્ય ક્વોન્ટમ આંક $= n$) જાય છે,ત્યારે તેની સાથે સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઇ $(\lambda)$ એ $n$ સાથે કેવી રીતે સંબંધિત છે?

$m$ દળનો એક કણ $V(r) = Fr$ સ્થિતિઊર્જા સાથે વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે,જ્યાં $F$ એ ધન અચળાંક છે અને $r$ એ ઉગમબિંદુથી તેનું અંતર છે. તેની ઊર્જાની ગણતરી બોહર મોડેલનો ઉપયોગ કરીને કરવામાં આવે છે. જો કણની કક્ષાની ત્રિજ્યા $R$ હોય અને તેની ઝડપ અને ઊર્જા અનુક્રમે $v$ અને $E$ હોય,તો $n$-મી કક્ષા માટે (અહીં $h$ એ પ્લાન્કનો અચળાંક છે)-
$(A)$ $R \propto n^{2/3}$ અને $v \propto n^{1/3}$
$(B)$ $R \propto n^{2/3}$ અને $v \propto n^{1/3}$
$(C)$ $E = \frac{3}{2} \left( \frac{n^2 h^2 F^2}{4 \pi^2 m} \right)^{1/3}$
$(D)$ $E = 2 \left( \frac{n^2 h^2 F^2}{4 \pi^2 m} \right)^{1/3}$

બોહરના મોડેલ અનુસાર,$1.5 \times 10^{11} \; m$ ત્રિજ્યાની કક્ષામાં $3 \times 10^{4} \; m/s$ ની કક્ષીય ઝડપ સાથે સૂર્યની આસપાસ પૃથ્વીના પરિભ્રમણને દર્શાવતો ક્વોન્ટમ નંબર શોધો. (પૃથ્વીનું દળ $= 6.0 \times 10^{24} \; kg$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo