$Selaginella$ ના પુજન્યુ (antherozoid) માં શું હોય છે?

  • A
    એક છેડે બે કશા ધરાવતું લંબાયેલું શરીર
  • B
    એક છેડે ઘણી કશા ધરાવતું લંબાયેલું શરીર
  • C
    ઘણી કશા ધરાવતું ભમરડા જેવું શરીર
  • D
    એક છેડે બે કશા ધરાવતું અંડાકાર શરીર

Explore More

Similar Questions

Sphenopsida વર્ગ $ . . . . . . $ ને સંબંધિત છે.

ત્રિઅંગી (Pteridophytes) ની જન્યુજનક અવસ્થા કઈ છે?

ત્રિઅંગી વનસ્પતિમાં .........માં રિડક્શન વિભાજન (અર્ધીકરણ) જોવા મળે છે?

આપેલ વનસ્પતિનો શેમાં સમાવેશ થાય છે?

Difficult
View Solution

$Nephrolepis$ એ એક . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo