પિગળેલા કેલ્શિયમ ક્લોરાઈડમાંથી $5 \ A$ ના પ્રવાહનો ઉપયોગ કરીને $30 \ g$ કેલ્શિયમનું ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવા માટેનો આશરે સમય (કલાકમાં) કેટલો છે? [કેલ્શિયમનું પરમાણ્વીય દળ = $40$]

  • A
    $80$
  • B
    $10$
  • C
    $16$
  • D
    $8$

Explore More

Similar Questions

જ્યારે સિલ્વર ઈલેક્ટ્રોડનો ઉપયોગ કરીને સિલ્વર નાઈટ્રેટના દ્રાવણમાંથી વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે છે,ત્યારે $10.79 \ g$ સિલ્વર જમા થાય છે. જો તેટલો જ વિદ્યુતપ્રવાહ કોપર ઈલેક્ટ્રોડનો ઉપયોગ કરીને કોપર સલ્ફેટના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે,તો કેથોડ પર કેટલા ગ્રામ કોપર જમા થશે ($g$ માં)?

$CuSO_4$ ના જલીય દ્રાવણમાંથી $1 \ F$ વિદ્યુત પસાર કરતાં કેટલો $Cu$ જમા થાય?

એક ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રયોગમાં,જ્યારે $4 \ A$ વિદ્યુતપ્રવાહ $2 \ min$ માટે વહે છે ત્યારે $m \ g$ સિલ્વર જમા થાય છે. $6 \ A$ વિદ્યુતપ્રવાહ $40 \ s$ માટે વહેવડાવતા જમા થતા સિલ્વરનો જથ્થો ($g$ માં) કેટલો હશે?

પિગળેલા એલ્યુમિનિયમ ક્લોરાઇડના વિદ્યુતવિભાજન દરમિયાન,કેથોડ પર $0.9 \ g$ એલ્યુમિનિયમ જમા થાય છે. એનોડ પર મુક્ત થતા ક્લોરિનનું કદ .............. $litres$ ($STP$ પર) હશે.

$CaCl_2$ ના દ્રાવણમાંથી $25 \ mA$ વિદ્યુતપ્રવાહ $60 \ s$ માટે પસાર કરતાં કૅથોડ પર કૅલ્શિયમના કેટલા પરમાણુ જમા થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo