નીચેના ક્ષારના જલીય દ્રાવણનો $pH$ સૌથી ઓછો હશે:

  • A
    $NaClO_{3}$
  • B
    $NaClO$
  • C
    $NaClO_{2}$
  • D
    $NaClO_{4}$

Explore More

Similar Questions

એક નિર્બળ એસિડ,$HA$ નો $pK_a$ $4.80$ છે. એક નિર્બળ બેઇઝ,$BOH$ નો $pK_b$ $4.78$ છે. તેના અનુરૂપ ક્ષાર,$BA$ ના જલીય દ્રાવણની $pH$ કેટલી હશે?

$0.02 \ M \ NH_4Cl$ દ્રાવણની $pH$ કેટલી હશે? [આપેલ છે: $K_b \ (NH_4OH) = 10^{-5}$ અને $\log \ 2 = 0.301$]

પાણીની $pH 7$ છે. જ્યારે કોઈ પદાર્થ $Y$ ને પાણીમાં ઓગાળવામાં આવે છે,ત્યારે $pH 13$ થાય છે. પદાર્થ $Y$ એ...... નો ક્ષાર છે.

નીચેનામાંથી કયા પદાર્થનું જળવિભાજન થાય છે?

જો $25\,^oC$ તાપમાને $CN^-$ માટે $pK_b = 4.7$ હોય,તો $0.5\,M \,NaCN$ દ્રાવણની $pH$ કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo