વક્ર $\frac{x^2}{a^2}+\frac{y^2}{b^2}=1$ પરના બિંદુ $\left(\frac{a}{\sqrt{2}}, \frac{b}{\sqrt{2}}\right)$ આગળ દોરેલ સ્પર્શક અને અભિલંબ તથા $X$-અક્ષ દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) કેટલું થાય?

  • A
    $\frac{a}{b}\left(a^2+b^2\right)$
  • B
    $4ab$
  • C
    $\frac{b}{4 a}\left(a^2+b^2\right)$
  • D
    $2ab$

Explore More

Similar Questions

જો બિંદુઓ $(a \cos \theta, a \sin \theta)$ અને $(a \cos \phi, a \sin \phi)$ વચ્ચેનું અંતર $2a$ હોય,તો $\theta$ ની કિંમત શોધો.

જો એક પરમાણુનો દળ ક્રમાંક $A = 40$ હોય અને તેની ઇલેક્ટ્રોન રચના $1s^2, 2s^2, 2p^6, 3s^2, 3p^6$ હોય,તો તેના ન્યુક્લિયસમાં ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યા કેટલી હશે?

રુધિર દ્વારા શોષાયેલ આશરે $70\%$ કાર્બન ડાયોક્સાઇડ ફેફસાં સુધી કેવી રીતે વહન પામે છે?

જો નિયમિત બહુકોણના વિકર્ણોની સંખ્યા $35$ હોય,તો બહુકોણની બાજુઓની સંખ્યા કેટલી થાય?

ત્રણ સમતલીય રેખાઓમાંથી દરેક પર $p$ બિંદુઓ પસંદ કરવામાં આવે છે. આ બિંદુઓ દ્વારા બનતા ત્રિકોણની મહત્તમ સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo