બે વર્તુળો $x^2+y^2=1$ અને $(x-1)^2+y^2=1$ દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) કેટલું છે?

  • A
    $\frac{2 \pi}{3}+\frac{\sqrt{3}}{2}$
  • B
    $\frac{\pi}{3}+\frac{\sqrt{3}}{2}$
  • C
    $\frac{\pi}{3}-\frac{\sqrt{3}}{2}$
  • D
    $\frac{2 \pi}{3}-\frac{\sqrt{3}}{2}$

Explore More

Similar Questions

$BaO_2$ ની મંદ $H_2SO_4$ સાથેની પ્રક્રિયામાં મળતી નીપજોમાં સૌથી વધુ વિદ્યુતઋણ તત્વની ઓક્સિડેશન અવસ્થાઓ કઈ છે?

એક રેડિયોએક્ટિવ નમૂનો $S_1$ જેની એક્ટિવિટી $5\,\mu Ci$ છે,તેમાં બીજા નમૂના $S_2$ (જેની એક્ટિવિટી $10\,\mu Ci$ છે) કરતા બમણા ન્યુક્લિયસ છે. $S_1$ અને $S_2$ ના અર્ધ-આયુષ્ય કેટલા હોઈ શકે?

એક પ્રિઝમનો વક્રીભવનકોણ $A$ છે અને પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક $\cot (A / 2)$ છે. તો પ્રિઝમનો લઘુત્તમ વિચલનકોણ કેટલો હશે?

મનુષ્યમાં,$X$ રંગસૂત્રોમાંથી એકની ગેરહાજરીને કારણે,એટલે કે $XO$ સાથે $45$ રંગસૂત્રો ધરાવતી કઈ વિકૃતિ થાય છે?

દ્વિપરમાણ્વિક વાયુનો $P-V$ આલેખ ઉગમબિંદુમાંથી પસાર થતી સીધી રેખા છે. આ પ્રક્રિયામાં વાયુની મોલર વિશિષ્ટ ઉષ્મા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo