એક નળાકારના પાયાનું ક્ષેત્રફળ $616\,cm^{2}$ છે. તો,નળાકારના પાયાની ત્રિજ્યા $\ldots \ldots \ldots \ldots cm$ છે.

  • A
    $7$
  • B
    $14$
  • C
    $1.4$
  • D
    $21$

Explore More

Similar Questions

$7\, cm$ ત્રિજ્યા અને $24\, cm$ ઊંચાઈ ધરાવતા શંકુનો પાયો અર્ધગોળાકાર છે. તેની સપાટીને ₹ $2/cm^2$ ના દરે રંગવાનો ખર્ચ શોધો. (₹ માં)

નીચેનામાંથી કયો વિકલ્પ ભાગ $I$ અને ભાગ $II$ માં આપેલી માહિતીને યોગ્ય રીતે જોડે છે?
ભાગ $I$ ભાગ $II$
$1.$ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ $(CSA)$ $a.$ $3\pi r^2$
$2.$ ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ $(CSA)$ $b.$ $2\pi rh$
$3.$ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ $(CSA)$ $c.$ $4\pi r^2$
$4.$ અર્ધગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળ $(TSA)$ $d.$ $\pi rl$

$21 \, cm$ ત્રિજ્યા અને $18 \, cm$ ઊંચાઈ ધરાવતા નળાકારને બંને છેડે અર્ધગોલક વડે બંધ કરવામાં આવે છે. આ વસ્તુનું કુલ પૃષ્ઠફળ શોધો. $(\pi = \frac{22}{7})$ ($cm^2$ માં)

નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ $= \dots$

$2 \,m$ લંબાઈ, $2 \,m$ પહોળાઈ અને $2 \,m$ ઊંચાઈ ધરાવતી સમઘન ટાંકીની ક્ષમતા નીચેનામાંથી કઈ રીતે સાચી રીતે દર્શાવેલ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo