અમુક ખેતીકામ કરતા મજૂરોની સરેરાશ વાર્ષિક આવક (રૂપિયામાં) $S$ છે અને અન્ય મજૂરોની સરેરાશ વાર્ષિક આવક $T$ છે. ખેતીકામ કરતા મજૂરોની સંખ્યા અન્ય મજૂરોની સંખ્યા કરતા $11$ ગણી છે. તો બધા મજૂરોની સરેરાશ વાર્ષિક આવક (રૂપિયામાં) કેટલી થાય?

  • A
    $\frac{S+T}{2}$
  • B
    $\frac{S+11T}{2}$
  • C
    $\frac{1+T}{11S}$
  • D
    $\frac{11S+T}{12}$

Explore More

Similar Questions

$15, 21, 32, 35, 46, x, 59, 65, 72$ સંખ્યાઓની સરેરાશ કિંમત $43$ થી મોટી અથવા તેના જેટલી અને $44$ થી નાની અથવા તેના જેટલી હોવી જોઈએ. તો $x$ ની કિંમત કેટલી હોવી જોઈએ?

પ્રથમ નવ અવિભાજ્ય સંખ્યાઓની સરેરાશ કેટલી છે?

એક વર્ગમાં $20$ છોકરાઓ અને $30$ છોકરીઓ છે. છોકરાઓની સરેરાશ ઉંમર $11$ વર્ષ છે અને છોકરીઓની સરેરાશ ઉંમર $12$ વર્ષ છે. આખા વર્ગની સરેરાશ ઉંમર વર્ષમાં કેટલી હશે?

એક ટ્રેન પ્રથમ $100 \, km$ દરમિયાન $30 \, km/h$ ની ઝડપે,બીજા $100 \, km$ દરમિયાન $40 \, km/h$ ની ઝડપે અને છેલ્લા $100 \, km$ દરમિયાન $50 \, km/h$ ની ઝડપે દોડે છે,તો તેની સરેરાશ ઝડપ ( $km/h$ માં) લગભગ કેટલી હશે?

Difficult
View Solution

રોશને $5$ પેન્ટ $Rs. 25$ લેખે,$10$ શર્ટ $Rs. 50$ લેખે અને $15$ ટાઈ $Rs. 35$ લેખે ખરીદી. તો બધી વસ્તુઓની સરેરાશ કિંમત $Rs.$ માં શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo