ત્રણ સંખ્યાઓની સરેરાશ $154$ છે. પ્રથમ સંખ્યા બીજી સંખ્યા કરતા બમણી છે અને બીજી સંખ્યા ત્રીજી સંખ્યા કરતા બમણી છે. તો પ્રથમ સંખ્યા કઈ છે?

  • A
    $264$
  • B
    $132$
  • C
    $88$
  • D
    $66$

Explore More

Similar Questions

$100$ અવલોકનોની સરેરાશ $35$ ગણવામાં આવી હતી. પાછળથી જાણવા મળ્યું કે એક અવલોકન $53$ ને બદલે $83$ તરીકે ખોટું વાંચવામાં આવ્યું હતું. તો સાચી સરેરાશ કેટલી થાય ($.7$ માં)?

એક પતિ અને પત્ની,જેમના લગ્ન $7$ વર્ષ પહેલાં થયા હતા,તેમની લગ્ન સમયે સરેરાશ ઉંમર $25$ વર્ષ હતી. હવે,આ સમયગાળા દરમિયાન જન્મેલા બાળક સહિત પતિ,પત્ની અને બાળકની સરેરાશ ઉંમર $22$ વર્ષ છે. તો બાળકની હાલની ઉંમર કેટલા વર્ષ હશે?

ભારતીય ક્રિકેટ ટીમના તમામ $11$ ખેલાડીઓનું સરેરાશ વજન $50 \, kg$ છે. જો પ્રથમ છ સૌથી હલકા ખેલાડીઓનું સરેરાશ વજન $49 \, kg$ હોય અને છ સૌથી ભારે ખેલાડીઓનું સરેરાશ વજન $52 \, kg$ હોય,તો જ્યારે તમામ $11$ ખેલાડીઓને વધતા ક્રમમાં ગોઠવવામાં આવે ત્યારે છઠ્ઠા ક્રમે રહેલા ખેલાડીનું વજન ($kg$ માં) શોધો.

$a, b$ અને $c$ ની સરેરાશ $11$ છે; $c, d$ અને $e$ ની સરેરાશ $17$ છે; $e$ અને $f$ ની સરેરાશ $22$ છે અને $e$ અને $c$ ની સરેરાશ $17$ છે. $a, b, c, d, e$ અને $f$ ની સરેરાશ શોધો.

એક વર્કશોપમાં તમામ કામદારોનો સરેરાશ પગાર $Rs. 8000$ છે. $7$ ટેકનિશિયનનો સરેરાશ પગાર $Rs. 12000$ છે અને બાકીના કામદારોનો સરેરાશ પગાર $Rs. 6000$ છે. તો વર્કશોપમાં કામદારોની કુલ સંખ્યા કેટલી છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo