હોડીમાં બેઠેલા $5$ વ્યક્તિઓનું સરેરાશ વજન $38 \, kg$ છે. જો હોડી અને હોડીમાં બેઠેલા વ્યક્તિઓનું સરેરાશ વજન $52 \, kg$ હોય,તો હોડીનું વજન કેટલું હશે? ($kg$ માં)

  • A
    $228$
  • B
    $122$
  • C
    $232$
  • D
    $242$

Explore More

Similar Questions

$9$ વ્યક્તિઓના સ્ટાફનો સરેરાશ માસિક પગાર $Rs.\, 2450$ છે. સ્ટાફનો એક સભ્ય જેનો માસિક પગાર $Rs.\, 2650$ છે,તેની બદલી કરવામાં આવે છે. બાકીના $8$ વ્યક્તિઓનો સરેરાશ પગાર શોધો (Rs. માં).

પુત્રના લગ્ન સમયે માતા,પિતા અને પુત્રની સરેરાશ ઉંમર $42$ વર્ષ હતી. એક વર્ષ પછી પરિવારમાં એક બાળકનો જન્મ થયો અને લગ્નના $6$ વર્ષ પછી પરિવારની સરેરાશ ઉંમર $36$ વર્ષ છે. લગ્ન સમયે કન્યાની ઉંમર કેટલા વર્ષ હતી?

$50$ અવલોકનોનો મધ્યક $36$ હતો. પાછળથી જાણવા મળ્યું કે એક અવલોકન $48$ ને ભૂલથી $23$ લેવામાં આવ્યું હતું. સુધારેલો નવો મધ્યક શોધો.

એક માણસ તેની મુસાફરીનો $\frac{1}{3}$ ભાગ ટ્રેન દ્વારા $80\, km/h$ ની ઝડપે,પછીનો $\frac{1}{3}$ ભાગ બસ દ્વારા $60\, km/h$ ની ઝડપે અને બાકીનો ભાગ સાયકલ દ્વારા $30\, km/h$ ની ઝડપે કાપે છે. આખી મુસાફરી દરમિયાન માણસની સરેરાશ ઝડપ શોધો ($km/h$ માં).

ત્રણ સંખ્યાઓનો સરવાળો $98$ છે. જો પ્રથમ અને બીજી સંખ્યાનો ગુણોત્તર $2:3$ હોય અને બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણોત્તર $5:8$ હોય,તો બીજી સંખ્યા કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo