નીચેની આકૃતિ ઇન્સ્યુલિનના પરિપક્વતાનો આકૃતિરૂપ નકશો દર્શાવે છે. $A, B, C$ અને $D$ તરીકે લેબલ થયેલ નામોનો સાચો સેટ પસંદ કરો.

  • A
    $A-A$-પેપ્ટાઈડ,$B-B$-પેપ્ટાઈડ,$C$-પ્રોઇન્સ્યુલિન,$D$-મુક્ત $C$-પેપ્ટાઈડ
  • B
    $A$-પ્રોઇન્સ્યુલિન,$B$-$A$ પેપ્ટાઈડ,$C$-$B$ પેપ્ટાઈડ,$D$-મુક્ત $C$-પેપ્ટાઈડ
  • C
    $A$-મુક્ત $C$-પેપ્ટાઈડ,$B$-$A$-પેપ્ટાઈડ,$C$-$B$-પેપ્ટાઈડ,$D$-પ્રોઇન્સ્યુલિન
  • D
    $A$-$A$-પેપ્ટાઈડ,$B$-$B$-પેપ્ટાઈડ,$C$-મુક્ત $C$-પેપ્ટાઈડ,$D$-પ્રોઇન્સ્યુલિન

Explore More

Similar Questions

વિધાન $I$: લેક $(lac)$ ઓપરેટર ફક્ત લેક $(lac)$-ઓપેરોનમાં જ હાજર હોય છે અને તે ફક્ત લેક $(lac)$-રિપ્રેસર સાથે જ વિશિષ્ટ રીતે આંતરક્રિયા કરે છે.
વિધાન $II$: દરેક ઓપેરોન પાસે વિશિષ્ટ ઓપરેટર અને વિશિષ્ટ રિપ્રેસર હોતું નથી.

નીચેનામાંથી કયા ઘટકો ઓપેરોનનો ભાગ નથી?

$lac$ ઓપરેનમાં રચનાત્મક જનીનોનો સાચો ક્રમ કયો છે?

ઓપેરોન (Operon) એટલે શું?

$RNA$ નાં વ્યતિકરણ ($RNA$ interference) માટે બે વૈજ્ઞાનિકોને $2006$ માં નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. આ વૈજ્ઞાનિકોએ કયા સજીવ પર આ પદ્ધતિની શોધ કરી હતી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo