પ્લિયોટ્રોપી (pleiotropy) માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ કયું છે?

  • A
    $ABO$ રુધિર જૂથ
  • B
    ત્વચાનો રંગ
  • C
    ફિનાઇલકીટોન્યુરિયા
  • D
    વર્ણાંધતા

Explore More

Similar Questions

જે જનીન એક કરતાં વધુ લક્ષણોનું નિયંત્રણ કરે છે તેને શું કહેવાય $:-$

પ્લીઓટ્રોપી એટલે શું? ઉદાહરણ આપી સમજાવો.

$A$ : માયોટોનિક ડિસ્ટ્રોફી એ પ્રભાવી વિકૃત પ્લીઓટ્રોપિક જનીનને કારણે થાય છે.
$R$ : જનીન વિકૃતિ ફાઈબ્રિલિન પ્રોટીનનું વધુ સંશ્લેષણ તરફ દોરી જાય છે.

એક સજીવમાં,એક જ જનીનમાં થતા વિકૃતિ (mutation) અનેક બાહ્ય સ્વરૂપલક્ષી અભિવ્યક્તિઓ દર્શાવે છે. ઉપરના કિસ્સામાં રહેલી આનુવંશિક પદ્ધતિને ઓળખો.

જનીનિક વિકૃતિ ફિનાઇલકીટોન્યુરિયા (phenylketonuria) એ શેનું ઉદાહરણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo