વંદાના રુધિરમાં કોઈ શ્વસન રંજકદ્રવ્ય હોતું નથી. આનો અર્થ એ છે કે:

  • A
    વંદો શ્વસન કરતો નથી.
  • B
    શ્વસન અજારક છે.
  • C
    ઓક્સિજન ત્વચા દ્વારા પ્રસરણ પામી સીધો પેશીઓમાં જાય છે.
  • D
    ઓક્સિજન શ્વસનતંત્ર દ્વારા પેશીઓ સુધી પહોંચે છે, રુધિર દ્વારા નહીં.

Explore More

Similar Questions

વંદામાં $............$ અને $............$ ના જોડાણ સ્થાને લગભગ $............$ જેટલી પીળાશ પડતી,પાતળી,તાંતણા જેવી માલ્પિઘિયન નલિકાઓ આવેલી હોય છે.

વંદામાં ફાલિક અંગો (Phallic organs) કોની સાથે સંબંધિત છે?

વંદા $(Cockroach)$ માં ખુલ્લું પરિવહન તંત્ર શારીરિક અવરોધરૂપ નથી કારણ કે

વંદાના માદા પ્રજનનતંત્રનું વર્ણન કરો.

વંદામાં,ઉત્સર્જન અંગો કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo