હાઇડ્રોજન પરમાણુ $(n = 1)$ માટે બોહર કક્ષાની ત્રિજ્યા આશરે $0.530 \ \mathring{A}$ છે. પ્રથમ ઉત્તેજિત અવસ્થા $(n = 2)$ ની કક્ષા માટે ત્રિજ્યા ........... $\mathring{A}$ છે.

  • A
    $0.13$
  • B
    $1.06$
  • C
    $4.77$
  • D
    $2.12$

Explore More

Similar Questions

હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચેની જગ્યા કેવી હોય છે?

નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$I$) હાઇડ્રોજન પરમાણુની તેની ધરા અવસ્થામાં ઊર્જા $-13.6 \ eV$ છે.
$II$) બોહરના મોડેલના આધારે,હાઇડ્રોજન પરમાણુની $3^{rd}$ કક્ષાની ત્રિજ્યા $158.7 \ pm$ છે.
$III$) $H, He^{+}, Li^{2+}$ અને $Be^{3+}$ ની પ્રથમ કક્ષાની ત્રિજ્યાનો ક્રમ $H > He^{+} > Li^{2+} > Be^{3+}$ છે.

બોહરનું મોડેલ શેની સમજૂતી આપી શકે છે?

હાઇડ્રોજન પરમાણુમાં, એક ઇલેક્ટ્રોન $1.3225 \ nm$ ત્રિજ્યાની કક્ષામાંથી $0.2116 \ nm$ ત્રિજ્યાની બીજી કક્ષામાં સંક્રમણ કરે છે. ઉત્સર્જિત વિકિરણની ઉર્જા ($J$ માં) કેટલી હશે?

હાઈડ્રોજન વર્ણપટ્ટમાં,જો ઈલેક્ટ્રોન $6^{th}$ કક્ષકમાંથી $3^{rd}$ કક્ષકમાં સંક્રમણ કરે છે,તો પારરક્ત (infrared) વિસ્તારમાં જોવા મળતી રેખાઓની કુલ સંખ્યા કેટલી હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo