બેન્ઝીનમાં વ્યક્તિગત કાર્બન-કાર્બન બંધનો બંધ ક્રમાંક કેટલો છે?

  • A
    એક
  • B
    બે
  • C
    એક અને બે ની વચ્ચે
  • D
    એક અને બે,વારાફરતી

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા અણુઓ માટે સસ્પંદન (resonance) બંધારણો દોરી શકાય? શા માટે?
$CO_2, NO_2, O_3, O_2, CH_4$

સસ્પંદન રચનાઓ લખતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ?

નીચેનામાંથી કયું સંયોજન સસ્પંદન અસર અનુભવતું નથી?

$CO_3^{2-}$ આયનને શા માટે એક જ લુઈસ બંધારણ દ્વારા દર્શાવી શકાતું નથી? તેને શ્રેષ્ઠ રીતે કેવી રીતે દર્શાવી શકાય?

$SO_{2}$ અણુમાં બનતા બે $S-O$ બંધની પ્રકૃતિ વિશે ટિપ્પણી કરો. શું આ અણુમાં બે $S-O$ બંધ સમાન છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo