$NH_3$ અને $BF_3$ વચ્ચે અસ્તિત્વ ધરાવતા બંધને શું કહેવામાં આવે છે?

  • A
    આયનીય (Electrovalent)
  • B
    સહસંયોજક (Covalent)
  • C
    સવર્ગ સહસંયોજક (Coordinate)
  • D
    હાઈડ્રોજન

Explore More

Similar Questions

સાયનાઇડ આયન પરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કોના તરીકે વર્તી શકે છે?

$AlCl_3$ ડાયમર તરીકે અસ્તિત્વ ધરાવે છે,કારણ કે...

$N_2O_5$ (નાઈટ્રોજન પેન્ટોક્સાઈડ) માં હાજર બંધો કયા છે?

જ્યારે $BF_3$ એમોનિયા સાથે પ્રક્રિયા કરે છે ત્યારે નીચેનામાંથી કયું પ્રક્રિયાનું સાચું નિરૂપણ છે?
$(i)$ $F_3B + :NH_3 \rightarrow [F_3B \leftarrow :NH_3]$
(ii) $F_3B + :NH_3$ $\rightarrow [F_3B$ $\rightarrow :NH_3]$

નીચેનામાંથી કયા સંયોજનમાં સવર્ગ (ડેટીવ) બંધ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo