બુલિયન પદાવલિ $Y = A \bar{B} C + \bar{A} \bar{C}$ નીચેનામાંથી કયા ગેટ કન્ફિગરેશન દ્વારા મેળવી શકાય છે?
$A.$ એક $3$-ઇનપુટ $\text{AND}$ ગેટ,$2$ $\text{NOT}$ ગેટ,એક $2$-ઇનપુટ $\text{AND}$ ગેટ અને એક $2$-ઇનપુટ $\text{OR}$ ગેટ.
$B.$ એક $3$-ઇનપુટ $\text{AND}$ ગેટ,$2$ $\text{NOT}$ ગેટ,એક $2$-ઇનપુટ $\text{NAND}$ ગેટ અને એક $2$-ઇનપુટ $\text{OR}$ ગેટ.
$C.$ એક $3$-ઇનપુટ $\text{OR}$ ગેટ,$3$ $\text{NOT}$ ગેટ અને એક $2$-ઇનપુટ $\text{AND}$ ગેટ.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  • A
    માત્ર $B, C$
  • B
    માત્ર $A, B$
  • C
    માત્ર $A, B, C$
  • D
    માત્ર $A, C$

Explore More

Similar Questions

નીચે આપેલ સત્યતા કોષ્ટક કયા ગેટ માટે છે?
$A: 0, 0, 1, 1$
$B: 0, 1, 0, 1$
$C: 1, 1, 1, 0$

જે લોજિક ગેટમાં હાઈ આઉટપુટ મેળવવા માટે તમામ ઇનપુટ લો હોવા જોઈએ તે છે

નીચે દર્શાવેલ ઇનપુટ્સ $A$ અને $B$ માટે આપેલ લોજિકલ સર્કિટનું આઉટપુટ વેવફોર્મ શું હશે?

આપેલ લોજિક સર્કિટમાં $Y$ અને $Z$ ના મૂલ્યો શોધો.

નીચે દર્શાવેલ તર્ક પરિપથ કયા લોજિક ગેટનું પ્રતિનિધિત્વ કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo