પ્રકાશસંશ્લેષણ દ્વારા કાર્બનનું મોટા પાયે સ્થાપન ક્યાં થાય છે?

  • A
    પાક છોડ
  • B
    ઉષ્ણકટિબંધીય વર્ષાવનો
  • C
    મહાસાગર
  • D
    બંને $(A)$ અને $(B)$

Explore More

Similar Questions

જૈવિક સંતુલન એ કોની વચ્ચેનું સંતુલન છે?

$A$: અનુક્રમણના ચરમ અવસ્થામાં ન તો સમુદાય પર્યાવરણમાં ફેરફાર કરે છે,ન તો પર્યાવરણ સમુદાયને તે જગ્યા છોડવા માટે મજબૂર કરે છે.
$R$: મોટાભાગના પ્રકારના અનુક્રમણમાં ચરમ સમુદાય મરુદભિદ (xerophytic) હોય છે.

આપેલ આહારશૃંખલાને ઓળખો:
તૃણ $\rightarrow$ તીતીઘોડો $\rightarrow$ પક્ષીઓ $\rightarrow$ સિંહ

આહાર શૃંખલાના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો સાચા ગણાય છે?
$(1)$ વિસ્તારમાંથી $80\%$ વાઘને દૂર કરવાના પરિણામે વનસ્પતિની વૃદ્ધિમાં ખૂબ જ વધારો થાય છે.
$(2)$ મોટાભાગના માંસાહારીઓને દૂર કરવાના પરિણામે હરણની વસ્તીમાં વધારો થાય છે.
$(3)$ ઉર્જાના વ્યયને કારણે આહાર શૃંખલાની લંબાઈ સામાન્ય રીતે $3-4$ પોષક સ્તરો સુધી મર્યાદિત હોય છે.
$(4)$ આહાર શૃંખલાની લંબાઈ $2$ થી $8$ પોષક સ્તરો સુધી અલગ હોઈ શકે છે.

કૉલમ જોડો:
કૉલમ-$I$ કૉલમ-$II$
$(i)$ પ્રાથમિક અનુક્રમણ $(i)$ નિવસનતંત્રનો વિકાસ
$(ii)$ નિવસનતંત્રીય અનુક્રમણ $(ii)$ લાઈકેન્સ
$(iii)$ ખડકો પર પાયાની જાતિઓ $(iii)$ પર્યાવરણ સાથે સંતુલનની નજીક
$(iv)$ ચરમ સમુદાય $(iv)$ ખુલ્લા પર્યાવરણમાં નવી જાતિઓ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo