Explore More
| યાદી-$I$ | યાદી-$II$ |
|---|---|
| $A$. આદર્શ વાયુનું દબાણ કદના વ્યસ્ત પ્રમાણમાં બદલાય છે. | $I$. એડિબેટિક (નિરુદ્ધોષ્મ) પ્રક્રિયા |
| $B$. શોષાયેલી ઉષ્માનો કેટલોક ભાગ આંતરિક ઉર્જા વધારવા અને કેટલોક ભાગ કાર્ય કરવા માટે વપરાય છે. | $II$. સમકદ પ્રક્રિયા |
| $C$. તંત્ર દ્વારા ઉષ્માનું શોષણ કે ઉત્સર્જન થતું નથી. | $III$. સમતાપી પ્રક્રિયા |
| $D$. વાયુ પર કે વાયુ દ્વારા કોઈ કાર્ય થતું નથી. | $IV$. સમદાબ પ્રક્રિયા |
| કોલમ $-I$ | કોલમ $-II$ |
|---|---|
| $(a)$ સમતાપી પ્રક્રિયા | $(i)$ $W = \frac{\mu R(T_1 - T_2)}{\gamma - 1}$ |
| $(b)$ એડિબેટિક (નિરુદ્ધોષ્મ) પ્રક્રિયા | $(ii)$ $W = P\Delta V$ |
| $(iii)$ $W = 2.303\mu RT \log_{10} \left( \frac{V_2}{V_1} \right)$ |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo