$F_{1}$-પેઢીમાં જે લક્ષણ અભિવ્યક્ત થાય છે તેને શું કહેવામાં આવે છે?

  • A
    પ્રચ્છન્ન લક્ષણ
  • B
    પ્રભાવી લક્ષણ
  • C
    સહ-પ્રભાવી લક્ષણ
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

મેન્ડેલ દ્વારા પસંદ કરાયેલા સાત લક્ષણો ચાર રંગસૂત્રો પર કેવી રીતે વહેંચાયેલા છે?

મેન્ડેલનાં કાર્યોને તેના સમયમાં શા માટે સ્વીકૃતિ ન મળી?

જ્યારે સમયુગ્મી ઊંચી વનસ્પતિનું સંકરણ સમયુગ્મી નીચી (વામન) વનસ્પતિ સાથે કરવામાં આવે,ત્યારે મેન્ડલ દ્વારા $F_1$ પેઢીમાં મળતી વામન સંતતિનું પ્રમાણ કેટલું હોય છે ($\%$ માં)?

વ્યાખ્યા / સમજૂતી આપો: પ્યુનેટ સ્ક્વેર (Punnett square).

મેન્ડલના પ્રયોગોમાં,બીજાવરણનો પ્રકાર,પુષ્પનો રંગ,પુષ્પનું સ્થાન,સીંગનો રંગ,પ્રકાંડની ઊંચાઈ વગેરેને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo