કેલ્શિયમ પાયરોફોસ્ફેટનું રાસાયણિક સૂત્ર $Ca_2P_2O_7$ છે. તો ફેરિક પાયરોફોસ્ફેટનું સૂત્ર શું થશે?

  • A
    $Fe_2(P_2O_7)_3$
  • B
    $Fe_4(P_4O_{14})$
  • C
    $Fe_4(P_2O_7)_3$
  • D
    $Fe_3PO_4$

Explore More

Similar Questions

$STP$ પર $2.8 \, L$ વાયુરૂપ પદાર્થનું વજન $5.5 \, g$ છે. જો આ સંયોજન $N$ અને $O$ પરમાણુઓ ધરાવતું હોય,તો તેનું અણુસૂત્ર .............. થશે.

એક કાર્બનિક સંયોજનમાં $C = 74.0\%$,$H = 8.65\%$ અને $N = 17.3\%$ છે. તેનું પ્રમાણ સૂચક સૂત્ર શું છે?

એક કાર્બનિક સંયોજનના વિશ્લેષણ પર $C = 48 \,g$, $H = 8 \,g$ અને $N = 56 \,g$ મળ્યા. $NTP$ પર સંયોજનના $1.0 \,g$ નું કદ $200 \,mL$ માલૂમ પડ્યું. સંયોજનનું આણ્વીય સૂત્ર શું છે?

Difficult
View Solution

એક હાઇડ્રોકાર્બનમાં $80\% \ C$ છે. સંયોજનની બાષ્પ ઘનતા $30$ છે. સંયોજનનું આણ્વીય સૂત્ર શું છે :-

આયર્ન (લોખંડ) ના એક ઓક્સાઇડનું પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરો જેમાં દળથી $69.9 \%$ આયર્ન અને $30.1 \%$ ડાયોક્સિજન છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo