$DNA$ ની કોડિંગ શૃંખલા નીચે મુજબ છે:
$5'AATTCAAATTAGG3'$
$mRNA$ નો ક્રમ શું હશે?

  • A
    $3'TTAAGTTTAATCC5'$
  • B
    $5'AAUUCAAAUUAGG3'$
  • C
    $3'AAUUCAAAUUAGG5'$
  • D
    $5'TTAAGTTTAATCC3'$

Explore More

Similar Questions

સાંકેતિક ક્રમ (અભિવ્યક્ત અનુક્રમ) માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ન્યુક્લિયોપ્લાઝમમાંથી $RNA$ પોલિમરેઝ $I$ ને દૂર કરવાથી કોના સંશ્લેષણ પર અસર પડશે?

આપેલ પ્રત્યાંકન (transcription) પ્રક્રિયાની આકૃતિના આધારે $a, b$ અને $c$ ને ઓળખો.

સુકોષકેન્દ્રીઓમાં પ્રત્યાંકનની પ્રક્રિયામાં $RNA$ પોલિમરેઝ $III$ ની ભૂમિકા શું છે?

ટ્રાન્સક્રિપ્શન યુનિટના સંદર્ભમાં ખોટું વિધાન ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo