કોર્ક કેમ્બિયમ અને ફેલોડર્મ માટે સામૂહિક નામ શું છે?

  • A
    ફેલોજન
  • B
    પેરિડર્મ
  • C
    એન્ડોડર્મ
  • D
    દ્વિતીય પેશી

Explore More

Similar Questions

ખોટું વિધાન ઓળખો.

વૃદ્ધિ વલયો સામાન્ય રીતે કયા વિસ્તારમાં ઉગતા વૃક્ષોમાં સ્પષ્ટ જોવા મળે છે?

આ કાષ્ઠ આછા રંગનું,ઓછી ઘનતા ધરાવતું અને વિશાળ અવકાશયુક્ત જલવાહિનીઓ ધરાવતા વધુ પ્રમાણમાં જલવાહક ઘટકોનું બનેલું હોય છે.

સાચું વિધાન પસંદ કરો:
$(1)$ કાષ્ઠીય લતાઓમાં વાતરંધ્ર ગેરહાજર હોય છે.
$(2)$ મોટા ભાગનાં કાષ્ઠીય વૃક્ષોમાં વાતરંધ્ર જોવા મળે છે.
$(3)$ વસંતકાષ્ઠ રંગમાં આછું અને ઓછી ઘનતાવાળું હોય છે.
$(4)$ રસકાષ્ઠ ડ્યુરામેન (મધ્યકાષ્ઠ) તરીકે પણ ઓળખાય છે.

$A$ : સેપવુડ (રસકાષ્ઠ) નું સૌથી જૂનું સ્તર વાસ્ક્યુલર કેમ્બિયમની બરાબર બહાર આવેલું હોય છે.
$R$ : સેપવુડ સક્રિય રીતે વહન કરતી વાહિકાઓ ધરાવે છે અને પ્રકાંડના મધ્ય ભાગમાં આવેલું હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo