કેલ્શિયમ ઓક્સાઈડનું વ્યાપારી નામ શું છે?

  • A
    ક્વિક લાઈમ (Quick lime)
  • B
    મિલ્ક ઓફ લાઈમ (Milk of lime)
  • C
    સ્લેક્ડ લાઈમ (Slaked lime)
  • D
    લાઈમસ્ટોન (Limestone)

Explore More

Similar Questions

ધન સંયોજન $X$ ને ગરમ કરતા $CO_2$ વાયુ અને અવક્ષેપ ઉત્પન્ન થાય છે. આ અવક્ષેપમાં પાણી ઉમેરતા સંયોજન $Y$ ઉત્પન્ન થાય છે. $Y$ ના દ્રાવણમાં વધુ પ્રમાણમાં $CO_2$ વાયુ પસાર કરતા ચોખ્ખું દ્રાવણ $Z$ ઉત્પન્ન થાય છે. $Z$ ને ઉકાળતા $X$ સંયોજન ફરીથી બને છે. તો સંયોજન $X$ કયું હશે?

પ્લાસ્ટર ઓફ પેરિસ શું છે?

જે ધાતુને ડોલોમાઈટ,મેગ્નેસાઈટ અને કાર્નાલાઈટ એમ ત્રણેયમાંથી મેળવી શકાય છે તે કઈ છે?

સેલેસાઇટ એ નીચેના પૈકી કોનું ખનિજ છે?

$(a)$ આલ્કલાઇન અર્થ ધાતુઓની હવા,પાણી,ડાયહાઇડ્રોજન અને એસિડ પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા જણાવો.
$(b)$ આલ્કલાઇન અર્થ ધાતુઓનો રિડક્શનકર્તા સ્વભાવ સમજાવો.
$(c)$ આલ્કલાઇન અર્થ ધાતુઓની પ્રવાહી એમોનિયા સાથેની રાસાયણિક પ્રક્રિયા આપો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo