$EAN$ ના સિડગ્વિકના નિયમનું ઉલ્લંઘન કરતું સંકીર્ણ કયું છે?

  • A
    પોટેશિયમ ફેરોસાયનાઈડ
  • B
    હેક્ઝાએમાઈન કોબાલ્ટ $(III)$ ક્લોરાઈડ
  • C
    ટેટ્રાએમાઈન કોપર $(II)$ સલ્ફેટ
  • D
    પોટેશિયમ ડાયક્લોરોડાયઓક્ઝેલેટો કોબાલ્ટેટ $(III)$

Explore More

Similar Questions

નીચેના પૈકી કઈ સંકીર્ણની જોડમાં ધાતુ પરમાણુ/આયન માટે $EAN$ સમાન છે?

Difficult
View Solution

જો $[V(CO)_6]^{n-}$ એનિઓનિક સ્પીસીઝ સિડવિક $EAN$ નિયમનું પાલન કરતી હોય અને અષ્ટફલકીય આકાર ધરાવતી હોય,તો તેમાં $n$ નું મૂલ્ય શું હશે?

Difficult
View Solution

$[Co(NH_3)_6]^{3+}$ માં $Co$ નો અસરકારક પરમાણુ ક્રમાંક $(EAN)$ શું છે?

$[Co(NH_3)_6]^{3+}$ સંકીર્ણમાં કોબાલ્ટનો અસરકારક પરમાણુ ક્રમાંક $(EAN)$ કેટલો થાય,જો $Co$ નો પરમાણુ ક્રમાંક $Z=27$ હોય?

$[Fe(C_2O_4)_3]^{3-}$ માં $Fe$ નો $EAN$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo