એસિટિક એસિડમાં અદ્રાવ્ય સંયોજન કયું છે?

  • A
    કેલ્શિયમ ઓક્સાઇડ
  • B
    કેલ્શિયમ કાર્બોનેટ
  • C
    કેલ્શિયમ ઓક્સાલેટ
  • D
    કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ

Explore More

Similar Questions

$25 \, ^\circ C$ તાપમાને $AgCl$ ની દ્રાવ્યતા ગુણાકાર $5 \times 10^{-13}$ છે,તો તેની દ્રાવ્યતા = .......

$(i) H_2O$, $(ii) 1 \ M \ NaCl \ (aq.)$, $(iii) 1 \ M \ CaCl_2 \ (aq.)$ અને $(iv) 1 \ M \ NaNO_3 \ (aq.)$ દ્રાવણમાં $AgCl$ ની દ્રાવ્યતાનો વધતો ક્રમ જણાવો.

$MX$ એ પ્રબળ બેઇઝ $MOH$ અને નિર્બળ એસિડ $HX$ ના તટસ્થીકરણથી બનતું ક્ષાર છે. જો $HX$ નો વિયોજન અચળાંક $K_a$ હોય અને $MX$ નો દ્રાવ્યતા ગુણાકાર $K_{sp}$ હોય,તો જલીય એસિડિક દ્રાવણમાં $MX$ ની દ્રાવ્યતા નીચેનામાંથી કઈ રીતે આપી શકાય?

$AgBr$ નો દ્રાવ્યતા ગુણાકાર $4.9 \times 10^{-13}$ છે. તેની દ્રાવ્યતા કેટલી છે?

$Ba_3(AsO_4)_2$ (મોલર દળ $= 690 \ g/mol$) ની દ્રાવ્યતા $6.9 \times 10^{-2} \ g/100 \ mL$ છે. તેના $K_{sp}$ નું મૂલ્ય શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo