$OH^-$ સાથેની પ્રક્રિયામાં ન્યુક્લિયોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન (વિસ્થાપન) માટે સૌથી ઓછો દર ધરાવતું સંયોજન કયું છે?

  • A
    $p$-નાઈટ્રોક્લોરોબેન્ઝીન
  • B
    $2,4$-ડાયનાઈટ્રોક્લોરોબેન્ઝીન
  • C
    $o$-નાઈટ્રોક્લોરોબેન્ઝીન
  • D
    $m$-નાઈટ્રોક્લોરોબેન્ઝીન

Explore More

Similar Questions

વિધાન : ક્લોરલ ક્લોરોબેન્ઝીન સાથે પ્રક્રિયા કરીને $DDT$ બનાવે છે.
કારણ : તે ઇલેક્ટ્રોફિલિક વિસ્થાપન પ્રક્રિયા છે.

કઈ પ્રક્રિયાને ફ્રિડેલ-ક્રાફ્ટસ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવતી નથી?

જે પ્રક્રિયામાં ક્લોરોબેન્ઝીનના $2$ અણુઓ સૂકા ઈથરની હાજરીમાં ધાતુના સોડિયમ સાથે પ્રક્રિયા કરીને બાયફિનાઈલ બનાવે છે,તે શેનું ઉદાહરણ છે?

$p-$ડાયક્લોરોબેન્ઝીનનું $m.p.$ (ગલનબિંદુ) $o-$ અને $m-$ આઈસોમર્સ કરતા વધારે હોય છે. ચર્ચા કરો.

પ્રક્રિયામાં $Z$ ને ઓળખો :

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo