જે સંયોજન(નો) ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે તે છે:
$A$. $[Pt(en)Cl_2]$
$B$. $[Pt(en)_2]Cl_2$
$C$. $[Pt(en)_2Cl_2]Cl_2$
$D$. $[Pt(NH_3)_2Cl_2]$

  • A
    $(C, B)$
  • B
    $(C, D)$
  • C
    $(A, D)$
  • D
    $(B, D)$

Explore More

Similar Questions

$Fe^{2+}$ આયન માટે $BM$ માં ગણતરી કરેલ ચુંબકીય મોમેન્ટનું મૂલ્ય કેટલું છે?

નીચે આપેલા બે સંકીર્ણો $............$ છે.

$MX_2Y_2$ પ્રકારના સંકલન સંયોજન ($M$ = ધાતુ આયન; $X, Y$ = એકદંતીય લિગેન્ડ) સમચતુષ્ફલકીય અથવા સમતલીય ચોરસ ભૂમિતિ ધરાવી શકે છે. આ બે કિસ્સાઓમાં શક્ય સમઘટકોની મહત્તમ સંખ્યા અનુક્રમે કેટલી છે?

$[Co(NH_3)_5SO_4]Br$ અને $[Co(NH_3)_5Br]SO_4$ એ કયા પ્રકારના સમઘટકોની જોડી છે?

સંકીર્ણ સંયોજનોની જોડી $[Cr(H_2O)_6]Cl_3$ અને $[Cr(H_2O)_5Cl]Cl_2 \cdot H_2O$ એ શેનું ઉદાહરણ છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo