નીચેની પ્રક્રિયામાં સંયોજનો $A$ અને $B$ અનુક્રમે કયા છે?
$Benzene$ $\xrightarrow{HCHO + HCl}$ $A$ $\xrightarrow{AgCN}$ $B$

  • A
    $A =$ બેન્ઝાઈલ આલ્કોહોલ,$B =$ બેન્ઝાઈલ સાયનાઈડ
  • B
    $A =$ બેન્ઝાઈલ ક્લોરાઈડ,$B =$ બેન્ઝાઈલ સાયનાઈડ
  • C
    $A =$ બેન્ઝાઈલ આલ્કોહોલ,$B =$ બેન્ઝાઈલ આઈસોસાયનાઈડ
  • D
    $A =$ બેન્ઝાઈલ ક્લોરાઈડ,$B =$ બેન્ઝાઈલ આઈસોસાયનાઈડ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સંયોજન $S_N1$ પ્રક્રિયા ઝડપથી આપશે અને શા માટે?
$(A)$ સાયક્લોહેક્સાઇલમિથાઇલ ક્લોરાઇડ
$(B)$ બેન્ઝાઇલ ક્લોરાઇડ

ક્લોરોફોર્મને ઘેરા રંગની બોટલમાં રાખવામાં આવે છે,કારણ કે તે ..............

જ્યારે $methyl \ magnesium \ iodide$ ની પ્રક્રિયા કોની સાથે કરવામાં આવે ત્યારે $ethyl \ acetate$ મળે છે?

ટોલ્યુઈનમાં $(+)-2-$ક્લોરો$-2-$ફિનાઈલઈથેન $SbCl_5$ ની થોડી માત્રાની હાજરીમાં ધીમે ધીમે રેસેમિક મિશ્રણ બનાવે છે, જેનું કારણ છે:

આપેલ પ્રક્રિયા શ્રેણીમાં,$(X)$ અને $(Y)$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo